જો ત્રિસંયોજક પરમાણુ સિલિકોન ડાયોક્સાઇડના ત્રિ-પરિમાણીય નેટવર્કમાં થોડા સિલિકોન પરમાણુઓને બદલે,તો સમગ્ર બંધારણ પર વીજનો પ્રકાર શું હશે?

  • A
    ધન વીજભાર
  • B
    ઋણ વીજભાર
  • C
    તટસ્થ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$1 \ \text{mole}$ $NaCl$ માં $10^{-5} \ \text{mole}$ $SrCl_{2}$ ઉમેરવામાં આવે છે. સ્ફટિક લેટિસમાં કેટાયનિક ખાલી જગ્યાઓની સંખ્યા કેટલી હશે?

નીચેનામાંથી કયું $SiC$ ઘન પદાર્થની ઘનતા બદલતું નથી?

$F$-centers એટલે શું?

$Schottky$ ક્ષતિ ધરાવતા સ્ફટિકો વિશેનું અયોગ્ય વિધાન કયું છે?

સોડિયમ ક્લોરાઈડ સ્ફટિકની પિકનોમેટ્રિક ઘનતા $2.165 \times 10^3 \ kg \ m^{-3}$ છે,જ્યારે તેની $X$-રે ઘનતા $2.178 \times 10^3 \ kg \ m^{-3}$ છે. સોડિયમ ક્લોરાઈડ સ્ફટિકમાં ખાલી જગ્યાઓનો અંશ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo